દવાખાનાથી દૂર રહેવ માટે આરોગ્ય માટે અમૃત સમાન છે આનું સેવન- જાણો આયુર્વેદ મુજબ વિવિધ રોગો માં કઈ રીતે કરવો તેનો ઉપયોગ
ગોળ સ્વાદનો જ નહીં સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. આ એવું કહેવામાં આવે છે કારણ કે ડોકટરો હંમેશાં વધુ સારી આરોગ્ય માટે મીઠાઈઓથી ખાસ કરીને ખાંડથી દૂર રહેવાની ભલામણ કરે છે, પરંતુ ગોળ સાથે આવું કોઈ જોડાણ નથી. ગોળ માત્ર ખોરાકમાં જ સ્વાદિષ્ટ નથી હોતું પરંતુ તે ઘણા ઔષધીય ગુણોથી પણ સમૃદ્ધ છે. આ આવા સુપર […]










