ગમેતેવા વા ના કે સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા અપનાવવા જેવો આયુરવેદિક ઈલાજ, અહી ટચ કરી જાણો
શરીરના કોઈ પણ સાંધામાં દુ:ખાવો અને સોજો આવે તેને સાંધાનો વા કહેવામાં આવે છે. અમુક દર્દીમાં બિમારીની શરૂઆતમા સાંધામા ફક્ત દુ:ખાવો હોય છે, સોજા પાછળથી આવે છે. શરીરનું જનીન બંધા૨ણ અને વાતાવ૨ણ સાંધાના વાની શરૂઆતમાં ભાગ ભજવે છે. આ વાતાવ૨ણનું તત્વ બેકટેરીયા, વાય૨સ કે અન્ય જંતુઓ હોઈ શકે છે. અમુક ચેપી રોગ, દવાઓ, કેન્સ૨ જેવી […]










