હાથ-પગની બળતરા, બીપી અને નબળાઈમાં દૂધ કે પાણી સાથે આનું સેવનથી મળશે માત્ર 2 દિવસમાં જ જબરજસ્ત પરિણામ..
ગોદ કતીરા એક ખૂબ જ અસરકારક સફેદ અને પીળી આહાર વસ્તુ છે. તે કતીરાના ઝાડમાંથી ગુંદર સૂકાયા પછી બનાવવામાં આવે છે. તેનું કાંટાળું ઝાડ ભારતમાં ગરમ ખડકાળ વિસ્તારોમાં જોવા મળે છે. તેની છાલ અને પ્રવાહી જે ડાળીઓમાંથી નીકળે છે તે સફેદ અને પીળુ થઈ જાય છે, તેને ઝાડનું ગુંદર કહે છે. ગોદ કતીરા તાસીરમાં ઠંડી […]










