કોઈપણ પ્રકારની દવા વગર નપુસંકતા દૂર કરી વીર્યવૃદ્ધિ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..
બજારમાં બે જાતનાં કુલિંજન મળે છે. એક નાનું, બીજું મોટું. કુલિંજન બજારમાં પાનની જડ કે મૂળ તરીકે પણ ઓળખાય છે. કઠ અને કુલીજન એ બંને જુદાં જુદાં છે. કુલિંજન એક અદભૂત ઔષધી છે. કફના ઘણા રોગો જેવા કે અવરોધક કફ, ચેપ કફ, ગળામાં દુખાવો, ગળાની ચૂરી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે દૂર કરવામાં કુલિંજન ખૂબ જ […]










