મોંઘી દવા કરતાં વધુ અસરકારક પેશાબ ન આવવો, પેશાબની બળતરા અને રસીનો 100% અસરકારક ઉપચાર છે આ..
ઘણી વાર કોઈ ઇન્ફેકશનના કારણે લોકોને પેશાબની અટકાયત થઈ જાય છે. પેશાબ બંધ થઈ જાય એ પણ એક ભયંકર રોગ ગણાય છે. બંધ પેશાબ માટેના ઘરેલુ ઉપચાર વિશે જાણો. આ ઉપચાર અજમાવીને તમને અવશ્ય લાભ મળશે, અને બંધ પેશાબની સમસ્યા જડમૂળથી દૂર કરવામાં મદદ કરશે. પરવાળાને બાળીને તેની ભસ્મ એલચી સાથે ભેગી કરી દૂધમાં પીવાથી […]










