મેમરી પાવર વધારી, હાર્ટ એટેક નું જોખમ ઘટાડવા ઉપરાંત અનેક સમસ્યા માટે પોષકતત્વો નો ખજાનો છે આનું સેવન, જરૂર જાણો અને શેર કરો
સૂર્યમુખી ના બી એ સૂર્યમુખીનાં ફૂલમાંથી કાઢવામાં આવતાં ‘બી’ છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સૂર્યમુખી ના બી માં વિટામિન ‘ઈ’ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. તે પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકો મેવો અને બીજાં બી પણ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. સૂર્યમુખી ના બી માં વિટામિન ‘ઈ’ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ છે. દરરોજ સૂર્યમુખી ના બી લેવાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ થાય છે. હાઇપરટેન્શન […]










