મગજના દરેક રોગો ઉપરાંત આની 10 થી વધુ રોગો માટે પાવરફૂલ છે આ ઔષધિ નું સેવન, જરૂર જાણો તેને સેવન કરવાની રીત
આયુર્વેદની મેધ્ય ઔષધીઓમાં ‘બ્રાહ્મી’ની ગણતરી થાય છે. (મેધ્ય એટલે બુદ્ધિ વધારનાર) બ્રાહ્મીનાં આ મેધ્ય ગુણને લીધે તે બુદ્ધિ અને યાદશક્તિવર્ધક આયુર્વેદિય ઔષધોમાં પુષ્કળ વપરાય છે. સાથે સાથે વિવિધ કેશતેલોની બનાવટમાં પણ તેનો ખાસ ઉપયોગ થાય છે. બ્રાહ્મીની એક વર્ષાયુ વેલ આપણે ત્યાં ખૂબ થાય છે. આ વેલને ભેજવાળી જમીન માફક આવતી હોવાથી જળાશયના કિનારે કે […]










