શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો? તો આપી રહ્યા છો હદય અને મગજની અનેક બીમારીઓને આમંત્રણ, અહી ક્લિક કરી જરૂર જાણો
આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે, લોકો મોટાભાગના કામ સ્માર્ટફોનથી કરવા લાગ્યા છે. આમાં ઇયરફોન મહત્વનો ભાગ ભજવે છે. આજકાલ નાના છોકરાઓથી માંડીને કૉલજીયન્સ અને ધંધાદારીઓ ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરંતુ ખબર છે ઇયરફોનથી સ્વાસ્થ્યને મોટુ નુકશાન થઇ શકે છે. ઇયરફોનના યૂઝથી ફાયદાની સાથે ગેરફાયદાઓ વધુ છે. ઊંચા અવાજમાં ઇયરફોન કે હેડફોનમાં ગીત […]










