યુરીન ના રંગ પરથી ખબર પડી જશે, કે શરીર માં કઈ બીમારી ઉત્પન થઈ રહી છે
કિડની ઝેરી પદાર્થોને આપણા શરીરમાંથી બહાર કાઢે છે. વિષાણુ, બેક્ટેરિયા ઉપરાંત વધારાના પ્રોટીન અને સુગર પણ પેશાબ દ્વારા બહાર આવે છે. આ જ કારણે તબિયત બગડતા ડોકટર યૂરિન ટેસ્ટ કરે છે. પેશાબનો રંગ સામાન્ય રીતે પીળો હોય છે. તેનું એકમાત્ર કારણ છે પિગમેન્ટ, જેને યૂરોક્રોમ કે યૂરોબિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે શરીરમાં આવશ્યક […]
યુરીન ના રંગ પરથી ખબર પડી જશે, કે શરીર માં કઈ બીમારી ઉત્પન થઈ રહી છે Read More »










