ગમે તેવી જૂનમાં જૂની શીળસ, ધાધર,ખરજવું અને ચામડીના દરેક રોગ માંથી કાયમી છુટકારો મેળવવાનો દવા કરતાં વધુ અસરકારક ઉપચાર…
માણસને જુદીજુદી રીતે હેરાન કરતી એલર્જીની બીમારીઓમાં ૨૦% લોકોને જિંદગીમાં એક વખત ચામડીની એલર્જી જેને શીળસ કહેવામાં આવે છે તેનાથી હેરાન પણ થવું પડે છે. તેમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં આનું પ્રમાણ વિશેષ જણાય છે. બાળકો પણ આ તકલીફથી પીડાય શકે છે. દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે. […]










