ડોક્ટર પાસે ગયા વગર બીપી, પાચનના દરેક રોગ, મોં ની દુર્ગંધથી કાયમી છુટકારો મેળવવા 100% ફાયદાકારક છે આ પીણું
ધાણા એક ખૂબ જ ઉપયોગી છોડ છે. તેનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે થાય છે. કોથમીરનો ઉપયોગ કોઈપણ ઘરેલુ ભોજનમાં કરવામાં આવે છે. કેટલાક લોકો ધાણાના પાંદડાનો પણ ઉપયોગ કરે છે અને કેટલાક લોકો પાવડર તરીકે ધાણા નો ઉપયોગ કરે છે. ધાણા એ મસાલા તેમજ ઔષધીય વનસ્પતિ છે. તેના ઉપયોગથી અનેક રોગો મટાડવામાં આવે છે. મોટાભાગના […]










