110% માત્ર 10 મિનિટમાં ઊંઘમાં બોલતા નસકોરાં બંધ, જીવો ત્યાં સુધી નહીં થાય ફરી આ સમસ્યા
નસકોરા બોલવાનું મોટું કારણ શ્વાસની નળીમાં અવરોધ આવવો એ છે. આ ઉપરાંત તણાવ, અયોગ્ય ખાનપાન, નશો અથવા હોર્મોનલ ચેન્જ જેવા કારણોથી નસકોરાં બોલવાની સમસ્યા થઈ શકે છે. ઊંઘતી વખતે ગળાના પાછળનો ભાગ થોડો સાંકડો થઈ જાય છે. એવામાં જ્યારે ઓક્સિજન સાંકડી જગ્યા માંથી પસાર થાય છે ત્યારે આસપાસની પેશીઓ વાઇબ્રેટ થવા લાગે છે, જેથી નાકમાંથી […]
110% માત્ર 10 મિનિટમાં ઊંઘમાં બોલતા નસકોરાં બંધ, જીવો ત્યાં સુધી નહીં થાય ફરી આ સમસ્યા Read More »










