ડોક્ટર પાસે ગયા વગર દાંતનો સડો અને પીળા દાંત માત્ર આ દેશી ઈલાજથી ગાયબ, જીવનમાં ક્યારેય દાંતમાં સડો કે પોલાણ નહીં થાય
દાંત ચમકાવવા માટે આમ તો બજારમાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. પરંતુ દૂધ અને દૂધની બનલી પ્રોડક્ટ જેટલી અક્સીર કોઈ કેમિકલ પ્રોડક્ટ નથી. દૂધ અને તેની આઇટમમાં કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જે દાંતને સ્વસ્થ બનાવે છે. જોકે ચા-કોફીથી દૂર રહેવું જોઈએ તેનાથી પીળાશ વધે છે. દાંતની પાળાશ દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ કારગર […]










