માત્ર આ કંદમૂળથી વર્ષોથી વારંવાર થતાં હરસ-મસા અને ડાયાબિટીસ જીવો ત્યાં સુધી નહીં થાય, 100% ગેરેન્ટી મસાનું ઓપરેશન નહીં કરાવવનું પડે
સુરણ જમીન માં થતું એક પ્રકાર નું કંદ છે. તેના છોડ થડ વગરના અને મોટા પાનવાળા થાય છે. તેનો પાક ફળદ્રુપ એવી રેતાળ જમીન માં થાય છે. સુરણ માં બે જાતો થાય છે. એક મીઠી અને બીજી ખંજવાળ આવે એવી. ખંજવાળ વાળું સુરણ ખાવાથી શરીરે ખંજવાળ આવે છે અને શરીર સોજી જાય છે. આવી સુરણ […]










