પેટનું અલ્સર, અસહ્ય માથાનો દુખાવો, હાર્ટ એટેક અને શરદી-ઉધરસથી જીવનભર છુટકારો મેળવવા રાત્રે પાણીમાં પલાળી સવારે પિય લ્યો આ ઔષધિ, ગેરેન્ટી મળશે 100% પરિણામ
આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે. આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે. જેઠી મધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સ્તન સંબંધી રોગને દૂર કરે છે. તાજા જેઠીમધમાં લગભગ અડધો અડધ પાણીનો ભાગ હોય છે. તેને સુકાવ્યા બાદ તેમાં […]










