વિશ્વના હડકવાથી મૃત્યુના ૩૫ ટકા મૃત્યુ ભારતમાં જ થાય છે. તેનું મુખ્ય કારણ રોડ ઉપર કુતરાનો વધારો ઉપરાંત અનેક પ્રકારના ભ્રમનું હોવું પણ છે. જ્યારે પણ કુતરો કરડે તો સૌ પહેલા કરડેલી જગ્યાને પાણી અને સાબુથી સતત ૧૦ મિનીટ સુધી વહેતા પાણી (નળની નીચે) રાખીને ધોવી જોઈએ પછી ડોક્ટરને મળવું જોઈએ. ક્યારે પણ ઈજા વાળા ભાગને બાંધવો કે સ્ટીચ ન કરવો જોઈએ. બાંધવાથી વાયરસ અંદર રક્ત વાહીનીમાં જવાની શક્યતા વધી જાય છે.
ત્યારબાદ જો ઘામાંથી લોહી નીકળી રહ્યું છે, તો તેને રોકવું ખૂબ જરૂરી હોય છે. તેના માટે તમારે અસરકારક ભાગને જોરથી દબાવી રાખો.
કૂતરાના કરડવા પર સૌથી જરૂરી છે, કે તમે પોતાને કૂતરાના કરડવા પર થતા ઇન્ફેક્શનથી બચાવો. તેના માટે અસરકારક ભાગને સાફ કરીને તરત એન્ટી બાયોટિક ક્રીમ લગાવો. જેનાથી ઇન્ફેક્શન ફેલાવવાની આશંકા ઓછી થઇ જાય.
એન્ટી બાયોટિક ક્રીમ લગાવ્યા બાદ કૂતરુ કરડ્યુ હોય તે જગ્યા પર પટ્ટી બાંધી લો. જેથી ઘા પર ફરી વખત ઇન્ફેક્શન થવાનો ખતરો રહેશે નહીં. કૂતરું કરડવાથી ઘા ને તરત જ ધોઈ લો. કારણ કે તેનું ઝેર ફેલાઈ નહીં. પછી વાટેલા લાલ મરચાંના પાઉડર ને સરસવના તેલ માં નાખીને લગાવવાથી ઇન્ફેક્શન આગળ નહિ વધે.
ડુંગળી નો રસ અખરોટની વાટેલી ગીરી મીઠું અને મધ ને સરખી માત્રા માં મિક્સ કરી પટ્ટી બાંધવાથી આખા શરીરમાં ઝેર ફેલાતું રોકી શકાય છે. 10-15 દાણા કાળા મરી અને 1 ચમચી જીરા ને વાટી પાણી સાથે મિક્સ કરી લેપ બનાવી તેને ઘા પર લગાવવાથી ફાયદો થાય છે.
જો કોઈ વ્યક્તિ ને પાગલ કૂતરો કરડે તો હિંગ નો ઉપયોગ કરવો. આવા કુતરા કરડવાથી વ્યક્તિ ને પણ પાગલપન ની સમસ્યા થઇ શકે છે. આ માટે હિંગમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી બધું ઝેર ઉતરી જાય છે.
કેળાં માં વધુ પ્રમાણમાં વિટામિન બી કોમ્પ્લેક્સ આવેલો છે, જે ઍન્ટિબોડી ઉતપન્ન કરવાનું કામ કરે છે. જે ના કારણે ઇન્ફેકશન થતું રોકી શકાય છે. અને હા, બને ત્યાં સુધી ડોક્ટરની સલાહ લઈને હડકવાના ઇન્જેક્શન લઈ લેવા જરૂરી છે.