નૉર્મલ ડીલીવરી કરાવવા માંગતા હોય તો અપનાવો આ ટ્રીક, 100% બાળક અને માતા બન્ને રેહશે એકદમ તંદુરસ્ત
પ્રેગનેન્સી કોઇપણ મહિલાના જીવનનો સૌથી ખાસ સમય હોય છે. આ દરમિયાન ગર્ભવતી મહિલા તમામ મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. પરંતુ એ વાતની ખુશી હોય છે કે તે એક બાળકની માતા બનવાની છે. પ્રેગનેન્સી દરમિયાન જો મહિલાની યોગ્ય રીતે સાચવણી કરવામાં આવે તો નોર્મલ ડિલીવરીમાં કોઇપણ પ્રકારની કોઇ સમસ્યા નથી આવતી. કુદરતી રીતે સ્વસ્થ પ્રસવ માટે પ્રેગનેન્સી […]










