આ છે આયુર્વેદની સર્વશ્રેષ્ઠ દવા, આંખ, ચામડીને લગતા અનેક રોગો માટે છે સર્વશ્રેષ્ઠ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના વિશે
ગલગોટાને અંગ્રેજીમાં ”મેરીગોલ્ડ” કહેવામાં આવે છે. ગુજરાતીમાં તે ”હજારીગલ” તરીકે પણ ઓળખાય છે. ગલગોટાનું સંસ્કૃત નામ ” સ્થુલ પુષ્પ ” છે, જે ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિધ્નોને દૂર કરવાની ઈચ્છાશકિતનું પ્રતિક છે. ગલગોટાનું ઉદ્ભવ સ્થાન મેકસિકો છે. જે આશરે પ૦૦ વર્ષો પહેલાં પોર્ટૂગીઝ દ્વારા આપણા દેશમાં સૌપ્રથમ વાર લાવવામાં આવેલ હતા. આ ફૂલો દેશના ગામડે ગામડે […]










