Breaking News

આંખના નંબર, મોતિયો જેવી દરેક આંખની સમસ્યા માટે જરૂર અપનાવો આ ઘરેલુ આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે આંખ. જો તમે વધુ સમય સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરો છો કે પુસ્તક, ટીવી જોવાથી તમારી આંખોમાં દુઃખાવો થવા લાગે છે તો તે તમારા માટે ભવિષ્યમાં તકલીફ થઇ શકે છે. એવામાં આંખોની દ્રષ્ટિ નબળી થાય છે આંખો ઉપર ચશ્માં આવી જાય છે. પરંતુ જે લોકોને પહેલાથી જ ચશ્માં આવી ગયા હોય તો શું કરવું.

વધારે કામ કર્યા પછી આંખોનો થાક દુર કરવા માટે તમારી બન્ને હથેળીઓને એક બીજા સાથે ઘસો, જેનાથી ગરમી ઉત્પન થશે. પછી તમારી આંખો બંધ કરીને હથેળીઓને આંખો ઉપર મુકો. એક વાતનું ધ્યાન રાખશો કે આંખો ઉપર હાથ મુકતા સમયે પ્રકાશ બિલકુલ ન પડે. આવું દિવસમાં 3-4 વખત જરૂર કરો.

આંખ સ્વસ્થ રાખવા માટે આંબલાના પાણીથી આંખ ધુવો કે આંખમાં ગુલાબજળ નાખો.આંખોના દરેક જાતના રોગ જેમ કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવામાં રાત્રે 7-8 બદામ પલાળીને પાણીમાં ભેળવીને પીવો.

તાંબાના જગમાં એક લીટર પાણી ભરીને આખી રાત માટે મૂકી દો, અને સવારે ઉઠીને તે પાણી પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખોને ખુબ ફાયદો પહોચાડે છે. કાનપટી ઉપર ગાયનું ઘી હળવા હાથથી રોજ મસાજ કરવાથી આંખોની રોશની વધે છે.લીંબુ અને ગુલાબજળને સરખે ભાગે મિક્ષ કરીને 1-1 કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે.

આંખોની દ્રષ્ટિ વધારવા માટે આંબળાનો બનેલો મુરબ્બો દિવસમાં બે વખત ખાવ. એનાથી તમને ઘણી મદદ મળશે.એક ચમચી વરીયાળી બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો તે રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો. અન્ય એક ઉપાય એ છે કે જીરું અને સાકરને સરખા ભાગે લઈને વાટી લો તે રોજ એક ચમચી ઘી સાથે ખાવ.

કેસર અને એક ગ્લાસ સાદું પાણી આ બે વસ્તુ દ્વારા આંખોની રોશનીને ફરી વખત મેળવી શકાય છે..આપણે ફક્ત કેસરની ચા બનાવવાની છે અને પાણીને ઉકાળી લેવાનું છે અને તેમાં કેસર નાખી દેવાનું છે જો એવું લાગે તો થોડું મધ પણ નાખી શકાય છે. રાત્રે સુતા પહેલા આ એક ગ્લાસ કેસર ચા નું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ જોવા મળશે.

ઘરેલું આઈ ડ્રોપ બનાવવા માટે ત્રણ ભાગ ધાણા સાથે એક ગ્લાસ ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક સુધી કવર કરીને મૂકી દો. પછી એક ચોખ્ખું સુતરાઉ કપડું લઈને આ મિશ્રણને ગાળી લો અને આંખમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.

કેળા, શેરડી ખાવું આંખ માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. કે લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવનભર આંખમાં દ્રષ્ટિ જળવાઈ રહે છે. પગના તળિયા ઉપર સરસીયા નું તેલ માલીશ કરીને સુવો. સવારે ઉઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈ દુર થઇ જશે.

વાળમાં કલર, હેયર ડ્રાય અને કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો. નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોઈ શકવાની શક્તિ વધે છે. આંખ ઉપરથી ચશ્માં દુર કરવા માટે તમારી આંખોની આજુ બાજુ અખરોટના તેલનું માલીશ કરો તેનાથી દ્રષ્ટિ તેજ બને છે અને આંખો ઉપરથી ચશ્માં પણ ઉતરી જાય છે. આ ખુબ સરળ પણ સચોટ ઉપાય છે.

આધુનિક જીવનધોરણમાં અનિંદ્રાની તકલીફ ખુબ સામાન્ય છે. જો તમે ઊંઘ પૂરી નહી લઇ શકો તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડે છે. જેના કારણે આંખોની નીચે કાળા ધાબા તો થશે જ સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં 7-9 કલાક ની ઊંઘ ખુબ જરૂરી છે.

એલોવેરાનો રસ કાઢતા પહેલા તેના પાંદડાને ઉકાળીને પછી ઠંડુ કરેલા પાણીથી એને સાફ કરવું. પછી આ બધી વસ્તુ એક સાથે ભેળવીને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે ક્રશ કરવી. આ મિશ્રણને ફ્રીજમાં બંધ કરીને રાખવું. આ મિશ્રણનું એક ચમચી દરરોજ દિવસમાં ૩ વખત સેવન કરવું (ખાવાના અડધા કલાક પહેલા). આ મિશ્રણનું રોજ સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

થોડી સેકન્ડ માટે ઘડિયાળની જેમ તમારી આંખોને ગોળ ફેરવો, અને પછી થોડી સેકંડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર કે પાંચ વખત દોહરાવો. ચશ્માના નંબર ઓછા કરવાં માટે સવારના સમયે ઉઠીને કોગળા કર્યા વિના મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત 6 મહિના કરતા રહેવાથી ચશ્માના નંબર ઓછા થઇ જાય છે.

કામ કરતી વખતે, પોપચાને ઝબકતા રાખો, તે આંખોને સુકાશે નહીં અને આંખોમાં ખંજવાળની ​​સમસ્યા ઓછી થશે, નીચા દરમિયાન દર 40 મિનિટમાં થોડો વિરામ લો, 5 મિનિટ આંખો રાખો, આ આંખોની થાકને રાહત આપશે, કામ કરશે. દિવસમાં 2 વખત આંખોનો વ્યાયામ કરો, આ માટે, 5 મિનિટ માટે, વિદ્યાર્થીઓને પ્રથમ જમણી બાજુ અને પછી ડાબી બાજુ ફેરવો, દર કલાકે 10 કલાક પછી દર 10 કલાકે કાર્ય દરમિયાન.

જો તમને મોતિયાની તકલીફ હોય તો આંખોમાં કાંડાના રસ નાંખો એક ચમચી પાંડેરે કાંડે સફેદ ડુંગળી નો રસ લો, કારણ કે સફેદ ડુંગળીમાં જ એક ચમચી લાલ ડુંગળી નથી, તેમાં લીંબુનો રસ ઉમેરો, હવે તેમાં એક ચમચી વસ્તુ ઉમેરો. ત્યારબાદ તેમાં એક ચમચી ગુલાબ જેલ નાંખો, આ મિશ્રણને નાની બોટલમાં ભરો અને હલાવો, પછી તેને સતત એક મહિના સુધી આંખોમાં રાખો, એક મહિનામાં, મોતિયા સાફ થઈ જાય છે.

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!