આના સેવન માત્રથી શરીરને મળે છે અનેક ફાયદાઓ, બ્લડપ્રેશરથી લઈને વજન પણ રહે છે નિયંત્રણમાં, અહી ક્લિક કરી જરૂર જાણો
દુનિયામાં સૌથી વધુ પિસ્તા ઇરાનમાં થાય છે. અમેરિકા, સિરિયા, તુર્કી અને ચીન પણ પિસ્તાની ખેતી કરે છે. ઇરાનમાં થતા પિસ્તામાં લિનોલિક એસિડ વધુ હોય છે, જ્યારે તુર્કીના પિસ્તામાં કેલ્શિયમ વધુ માત્રામાં મળી આવે છે. હવે વિન્ટરની સીઝન પણ શરુ થઇ ચુકી છે, તેથી આ ડ્રાયફ્રુટનો પુરો લાભ લેવો જોઇએ અને હેલ્થ બનાવી લેવી જોઇએ. પિસ્તા […]










