જરૂર જાણો ઉનાળામાં થતાં આ એક ફળ વિશે જે છે અનેક પોષકતત્વોથી ભરપૂર.
ગલેલી તમને ઉનાળામાં સ્વસ્થ રાખે છે. ઉનાળાની ઋતુમાં આવા ઘણા બધાં ફળ જોવા મળે છે, જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે, જે તમને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. તે પારદર્શક અને વ્હાઇટ જેલી જેવી લાગે છે. તે એકદમ લીચી જેવી લાગે છે. ગલેલી સ્વાદમાં થોડી મીઠી હોય છે. ગલેલી માં ઘણા પ્રકારના પોષક તત્વો […]
જરૂર જાણો ઉનાળામાં થતાં આ એક ફળ વિશે જે છે અનેક પોષકતત્વોથી ભરપૂર. Read More »










