વગર ખર્ચનો માત્ર એક વખત કરી લ્યો આ ઉપાય, ફરી ક્યારે પણ નહીં થાય માથાનો ખોડો, ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યા
વાળનો વિકાસ નિયમિત ખોરાકમાં આવશ્યક પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવા પર નિર્ભર છે. વાળ પ્રોટીનથી બનેલા છે. તેથી લાંબા વાળ માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવાનું મહત્વનું છે. સ્ત્રીઓને 70 ગ્રામ, પુરુષો 80 થી 90 ગ્રામ અને છોકરાઓ અને છોકરીઓને 80 થી 100 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. પ્રોટીન દૂધ, છાશ, દહીં, સોયાબીન, ચીઝ માંથી મળે […]










