મળી ગયો પેશાબ, કબજિયાત, દાંતના દુખાવા અને આફરાનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર થઈ જશે આ રોગ ગાયબ
હીરાબોળ એ એક જાતનાં ઝાડનું દૂધ અથવા ગુંદર છે. એનું ઝાડ ઘણું ઊંચું, પોચું તથા ગાંઠોવાળું હોય છે. તેની ગાંઠો વાંસની કાતરીઓ જેવી હોય છે. તેની અંદરનો ભાગ પોલો હોતો નથી પણ નક્કર હોય છે. એનાં બધા ભાગો કડવા હોય છે, તે ઝાડનો ગુંદર ઘણી રીતે લેવામાં આવે છે. ઝાડની ચીર કર્યા બાદ નીચે વાસણ […]










