ગાળામાં અને છાતી માં જામેલ કફ, શરદી અને તાવ નો 100% આયુર્વેદિક ઉપચાર કરશે જડમૂળ થી ગાયબ..
અત્યારે ચાલી રહેલા રોગ ના વાતાવરણ થી સૌ કોઈ પીડાય છે. જો તમી તમારા શરીર ની કાળજી રાખવા માં થોડીક ચૂક કરી ગયા તો તરત શરદી કે તાવ આવી જાય છે અથવા ગળા માં ઇન્ફેકશન લાગી જાય છે. જો આ પહેલા તબક્કા ના રોગો ને મટાડવા માં પૂરતું ધ્યાન આપવા માં નો આવે તો એ […]