શું તમે હઠીલા ડાઘ, ખૂજલીની સમસ્યા થી પરેશાન છો? તો તમારા માટે બેસ્ટ છે આ ઈલાજ -અહી ટચ કરી જાણો વિગતે
ખંજવાળ ને દૂર કરવા માટે ૨૦ ગ્રામ અજમાને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવાનો છે. અને પછી તેને શરીરમાં જે ભાગમાં ખંજવાળ આવતી હોય, તે ભાગમાં પાણી લગાવી દો ખંજવાળ દુર થઇ જશે. સાથે જ થોડા પાણીમાં અજમાને વાટીને બીજી વખત ખંજવાળ ઉપર લગાવો ખંજવાળ મૂળમાંથી દુર થઇ જશે. તે ધાધર ની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અજમા […]










