કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઈલાજ, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો
જો બ્લડની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય ત્યારે તે ઘણી બધી બિમારીઓનું આગમન નોતરે છે. જેમકે હાર્ટ એટેક, બ્લડ-પ્રેશર, કિડની પર અસર થવી, પાચનતંત્રનું બગડવું, તેમજ નળીની અંદર બ્લડ સર્ક્યુલેશન બરાબર ન થવુ વગેરે. કોલેસ્ટ્રોલ શાના કારણે વધે છે,ખાવા-પીવામાં લાપરવાહી કરવાથી,ધૂમ્રપાન અને શરાબનો વધારે પડતું સેવન કરવાથી,વધારે પડતાં શરીરના વજનથી,તેલને વારંવાર ગરમ કરી તેમાં ખાવાનું […]










