ગંભીર અને મોટામાં મોટા રોગનો એક ઈલાજ છે આ રીત, આજના ડોક્ટરો પણ આપે છે આની સલાહ, ચામડી, પાચન અને સાંધાના દુખાવામાં તો માત્ર 5 દિવસમાં 100% અસરકારક
પંચકર્મ એ આયુર્વેદ ની એક વિશિષ્ટ પ્રકાર ની સારવાર ની રીત છે. સામાન્ય રીતે કોઇ પણ રોગ માં આપણે દવાઓ લઇએ છીએ, કે જે દવાઓ થી તે રોગ ના કારણરૂપ કચરો ધીમે ધીમે શરીર માં ઓછો થાય છે. જ્યારે પંચકર્મ સારવાર વડે એ કચરો એકીસાથે શરીર ની બહાર કાઢી નાખવામાં આવે છે. જેવી રીતે મેલા […]