માથાથી લઈને પગ સુધીના દરેક રોગ અને દુખાવાથી છુટકારો મેળવવા જરૂર કરો આ તેલ નું સેવન અને માલિશ, જાણવા માટે અહી ક્લિક કરો
કોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે. તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી […]










