માત્ર 7 દિવસ સવારે પિય લ્યો આ ડ્રિંક, 40ની કમર ઓટોમેટિક થઈ જશે 30ની, ડાયાબિટીસ, સંધાના દુખાવા અને ચામડીના રોગમાં દવા કરતાં જલ્દી પરિણામ
મેથી દાણા એક પ્રકારની જડીબુટ્ટી છે. તેનો ઉપયોગ દરેક પ્રકાર ની બીમારિયો દૂર કરવા માટે થાય છે. મેથી દાણામાં એવા ઘણા ઔષધીય ગુણો છે, જેના કારણે તેનો આયુર્વેદમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. આમ તો મેથી દાણા એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ દરેક રસોડામાં કરવામાં આવે છે. મેથીના દાણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, કેલ્શિયમ, […]