99% લોકો નથી જાણતા શ્વાસ, ડાયાબિટીસ અને પથરીના રોગ માટે દવા કરતાં વધુ અસરકારક આના સેવન ના ફાયદા..
દ્વિદલ ધાન્યમાં કળથી સૌથી હલકી ગણાય છે. કળથી ગરીબ વર્ગનું ધાન્ય ગણાય છે. તેના છોડ લગભગ દોઢ-બે ફૂટ જેટલી ઊંચાઈના થાય છે અને જમીન ઉપર પથરાય છે. તેના છોડનો દેખાવ અડદના છોડ જેવો હોય છે અને તેના પાન પણ કંઈક અંશે અડદના પાનને મળતાં આવે છે. કળથીની શીંગો બે ઇંચ લાંબી, કંઈક વાંકી, ચપટી અને […]










