હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત રહેવા જરૂર અપનાવો મહર્ષિ વાગભટ્ટ ના આયુર્વેદ ના આ સોનેરી નિયમો, આ ઉપયોગી લેખ જરૂર શેર કરી દરેકને જણાવો
હંમેશાં ખાવાનું ખાવું અને ચાવવું. તમારા દાંત જેટલું ચાવવું, જો તમારી પાસે 32 દાંત છે, તો 32 વાર ચાવવું. સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોય છે. તે તમારા શરીર માટે લાભદાયક છે. તેનાથી તમને તાજગી મળે છે. પૃથ્વીની ગુરુત્વાકર્ષણ જમીન પર બેસીને પૃથ્વી […]










