કોલેસ્ટ્રોલ અને આંતરડાની બીમારી માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ઔષધીય ઘાસ ના માત્ર થોડા ટીપાનો ઉપયોગ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લેમનગ્રાસ મેટાબોલિઝમ વધારવા માટે ડિટોક્સ ટી તરીકે વાપરી શકાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. લેમનગ્રાસ ટી શરીરમાંથી ટોક્સિન્સ ફ્લશ કરવામાં મદદ કરે છે લેમનગ્રાસ એ શરીર ના સોજો  ઘટાડે છે.

લેમનગ્રાસના ફાયદા ઘણા છે અને ભારતમાં એ ઘણાં વર્ષોથી દવાના હેતુથી તેમ જ આયુર્વેદિક પીણાં તરીકે વપરાય છે. પોટેશિયમની માત્રા વધારે હોવાને કારણે હાઈ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે લેમનગ્રાસ નો યુઝ કરવાથી.બ્લડ સુગર લેવલ ઘટાડીને ડાયાબિટીસવાળા લોકોને મદદ કરે છે.

લેમનગ્રાસમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે અને હવામાં રહેલા પોલ્યુટન્ટન્સને લીધે થતાં સામાન્ય શરદી, ખાંસી, ફ્લૂ અને ગૂંગળામણને મટાડવામાં મદદ મળે છે. તે  મ્યુકસને બહાર કાઢવામાં મદદ કરે છે.

લેમનગ્રાસ ટી શરીરમાંથી ટોક્સિન્સ ફ્લશ કરવામાં મદદ કરે છે અને સોજો ઘટાડે છે અને પાણી જાળવી રાખે છે. માસિક સ્રાવની સમસ્યાઓથી પીડિત મહિલાઓને પણ ચામાં લેમનગ્રાસ વાપરવાથી ફાયદો થાય છે. લેમનગ્રાસ ના પાન પાચનને પ્રોત્સાહન આપે છે. ગરમ લેમનગ્રાસ ચાના ઘૂંટડા ભરવાથી  પેટનું ફૂલવું, પેટના ક્રેમ્પિંગ વગેરે ઘટાડવામાં મદદ મળે છે, પાચનમાં મદદ મળે છે અને તે કબજિયાત થતી પણ રોકે છે. બધી સમસ્યાઓ આંતરડાથી શરૂ થાય છે.

એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો પણ લેમનગ્રાસ ધરાવે છે.  કોપરેલ અથવા તલના તેલ સાથે તકલીફવાળા વિસ્તાર પર લેમનગ્રાસના એસેન્સના તેલની સાથે જાયફળ તેલના થોડા ટીપાં મિક્સ કરીને માલિશ કરવાથી બળતરા ઘટાડે છે અને પીડાથી રાહત આપે છે. તે કિડનીના રોગો વગેરેથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે.

પોટેશિયમની માત્રા વધારે હોવાને કારણે હાઈ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે.બ્લડ સુગર લેવલ ઘટાડીને ડાયાબિટીસવાળા લોકોને મદદ કરે છે. બધી સમસ્યાઓ આંતરડાથી શરૂ થાય છે. ગરમ લેમનગ્રાસ ચાના ઘૂંટડા ભરવાથી પેટનું ફૂલવું, પેટના ક્રેમ્પિંગ વગેરે ઘટાડવામાં મદદ મળે છે, પાચનમાં મદદ મળે છે અને તે કબજિયાત થતી પણ રોકે છે.

એક રિફ્રેશીંગ પીણું લેમનગ્રાસ ટી એક સુપર હેલ્ધી વિકલ્પ છે. લેમનગ્રાસની ખટમીઠી સોડમ ચામાં ભળી જઈને હર્બલ ટીનું ડિલિશિયસ પીણું પૂરું પાડે છે. આ હેલ્ધીએસ્ટ પ્લાન્ટ આપણે બગીચામાં કે ઇન્ડોર કુંડામાં ઊગાડી શકીએ છે.

થોડો સૂર્યપ્રકાશ અને ઘણું બધું પાણી જોઈએ. નામ છે તે રીતે લેમનગ્રાસને લેમનની સોડમ છે પરંતુ સ્વાદમાં માઇલ્ડ અને સ્વાદમાં મીઠી છે એ મોટે ભાગે થાઈ અને કેટલીક એશિયન ક્યુસિન્સમાં એની ફ્લેવરને કારણે વપરાય છે. લેમનગ્રાસ અને ફુદીનાને પાણીમાં પલાળો અને 20 મિનિટ માટે બાજુમાં રાખો ત્યાર પછી તેને આદુ અને ગોળ સાથે બ્લેન્ડરમાં નાખી પીસી લો બધું મિશ્રણ એક સાથે ગાળી લો અને તેને ઠંડુ કરવા માટે ફ્રીઝરમાં મૂકો, જ્યારે તમે તમારી જાતને રિજુવેનેટ કરવા માંગતા હો ત્યારે પીવો.

લેમનગ્રાસ ને રસોય માં પણ યુઝ કરી શકાય છે. જેમ કે સુગંધ માટે સલાડમાં ઉમેરી શકાય છે.પાંદડા સૂકવીને પાવડર બનાવી શકાય છે અને ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. તમે તમારી ચા, સલાડ, સૂપ વગેરેમાં ઉપયોગ કરી શકો છો. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top