Breaking News

મહેંદી માં આ 4 વસ્તુઓ મિક્સ કરો, વૃદ્ધાવસ્થા સુધી વાળ સફેદ નહીં થાય, જાણી લ્યો અહી ક્લિક કરી

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

આજકાલ નાની ઉમરમાં લોકોને સફેદ વાળની સમસ્યા થતી હોય છે. લોકો વાળને કાળ કરવા માટે મહેંદી નાખતા હોય છે. જો મહેંદીમાં આ ચાર વસ્તુઓ ઉમેરીને નાખવામાં અવે તો લાંબા સામે સુધી વાળ કળા જ રહે છે. વાળને રંગ કરવા માટે લોકો મેંદી, વાળનો રંગ અથવા ડાય નો ઉપયોગ કરે છે, પરંતુ તેની અસર ફક્ત થોડા સમય માટે જ રહે છે. પછી વાળ સફેદ થાય જાય છે.

વાળને લાંબા સમય સુધી કાળા રાખવા માટે એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા અને કોફી પાવડર નાંખો અને તેને બે-ત્રણ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં લવિંગ પાવડર મિક્સ કરી ત્રણ મિનિટ સુધી ગરમ કરો. હવે તેને એક બાજુ પર મુકી દો. મેથીના દાણા વાળ ને કુદરતી રીતે વધુ મજબૂત અને ઘાટા બનાવે છે, તેથી કોફી પાવડર મહેંદીના રંગને પણ ઘાટો બનાવે છે. તે જ સમયે લવિંગ પાવડર વાળને મૂળ કરતાં વધુ મજબૂત બનાવે છે.

તેના માટે બાઉલ માં મહેંદી અને અન્ય તમામ ઘટકો મિક્સ કરો. આ ઉપયોગ માટે ફક્ત એલુમીનીયમનું બાઉલ જોઈએ, કારણ કે મહેંદી સારી રીતે ઓક્સિડાઇઝ કરે છે. હવે તેમાં તૈયાર કરેલું પાણી મિક્સ કરો અને તેને આખી રાત અથવા બે-ત્રણ કલાક માટે રહેવા દો.

સૌ પ્રથમ, વાળને હળવા શેમ્પૂથી ધોઈ નાખો, જેથી બધી ધૂળ અને ગંદકી દૂર થઈ જાય. વાળને ધોયા વગર મહેંદી નાખવામાં આવે તો મહેંદીનો રંગ બરાબર આવશે નહીં. તેથી વાળને ધોઈને પછી મહેંદી નાખવી.

હવે વાળમાં મહેંદી લગાવો અને તેને ઓછામાં ઓછા બે-ત્રણ કલાક માટે રહેવા દો. ત્યારબાદ તેને પાણીથી સારી રીતે ધોઈ નાખો અને મહેંદી નાખ્યા પછી શેમ્પૂ ન નાખવું જોઈએ. ઉપરાંત, કોઈપણ ઉત્પાદનોનો ઉપયોગ ન કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને સરસવના તેલથી સરખી માલીશ કરો. તેનાથી મહેંદીનો રંગ વધુ સારો આવશે. અને વાળ પણ મજબૂત બનશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!