100 થી વધુ પેટ, પાચન, આંખ, ચામડી ના દરેક રોગોનો એક ઉપચાર રહેલો છે આ ચૂર્ણ માં, જરૂર જાણો વાપરવાની રીત
આજે એક સમસ્યાના નિદાન વિશે જણાવીશું જે આશરે 70% લોકોમાં જોવા મળે છે જે પેટને લગતી સમસ્યા છે જો સવારે પેટ સાફ ન કરે તો દિવસ પસાર થવામાં મુશ્કેલી પડે છે. સવારે પેટ સાફ ન થાય ત્યાં સુધી વ્યક્તિને માનસિક અને શારીરિક શાંતિ મળતી નથી, અને તેની સાથે પેટને સાફ ન કરવાને કારણે કબજિયાતની સમસ્યા […]










