માત્ર 10 જ મિનિટમાં એસિડિટી, ગેસ,પેટમાં ભારેપણાને શાંત કરવા અત્યારે જ અજમાવો આ 100% અસરકારક દેશી ઈલાજ
ઘણી વખત તીખો તમતમતો ખોરાક ખાવાથી આપણને એસીડીટી અને ગેસની સમસ્યા થઇ જતી હોય છે. પેટમાં હોજરી પાસે એસિડ ભેગું થઈ જાય તો એસિડિટીની સમસ્યા સર્જાય છે. ઓછા-વધતાં પ્રમાણમાં દરેકને ક્યારેકને ક્યારેક તો એસિડિટીની સમસ્યા સર્જાય જ છે, અને મોટે ભાગે તેનું કારણ તીખો ખોરાક હોય છે. આજે તમે તમને એસિડિટી દૂર કરવાના ઉપચારો વિશે […]










