માત્ર 10 દિવસમાં લોહીને જાડું થતું અટકાવી શુધ્ધ કરી હાર્ટ એટેકથી બચવાનો 100% અસરકારક ઉપચાર
સામાન્ય રીતે લોહીનું ઘટ્ટ થવું નુકસાનકારક હોતું નથી, પરંતુ આવી પરિસ્થિતિ ત્યારે ખતરનાક થઈ શકે છે. જયારે ઘટ્ટ લોહી હ્રદય, ફેફસા કે પછી મસ્તિષ્કમાં લોહીના પરિભ્રમણને રોકવા લાગે. આના કારણે સ્ટ્રોક કે પછી હાર્ટ એટેક આવી શકે છે. લોહીને ઘટ્ટ થતું રોકવા માટે બ્લડ થીનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લડ થીનર્સનો અર્થ એવો છે કે, […]










