આ ઔષધિ માંથી બનતો ક્ષીરપાક દૂર કરે છે જાતીય નબળાઈ, તેમજ વજન વધારવા અને કોઈ પણ પ્રકાર ના ચાંદા મટાડવા છે સક્ષમ
શતાવરી નું મૂળ સંસ્કૃત નામ બહુપત્રા છે. તેની પ્રકૃતિ શીતવીર્ય, બલપ્રદ શીતળ અને પિત્તશામક છે. શતાવરીનો ક્ષીરપાક અથવા ખીર બનાવવાની બનાવી ને ખવાય છે. તો ચાલો આ ક્ષીરપાક બનવાની રીત જોઈએ અને તેનાથી થતાં ફાયદા પણ જોઈએ. ૨૦૦ ગ્રામ દૂધ તથા તેટલાં જ પાણીનું મિશ્રણ કરી તેમાં એક તોલાભાર શતાવરીના મૂળનું ચૂર્ણ તથા અર્ધો તોલો […]










