તમે પરેશાન છો અનેક પ્રયત્ન છતાં ધંધામાં મળતી નિષ્ફળતા થી? તો અપનાવો આ આદત ને અને મેળવો સફળતા
શું તમારે કઈક વજૂદ વાળૂ કામ શરૂ કરવું છે? તો બધા લોકો પાસે થી એટલે કે આખી દુનિયા ની મંજૂરી મળશે અને પછી તમે કામ શરૂ કરો એની રાહ ન જુઓ. તમારો પ્લાન ઓફ એક્શન ગમે તેવો જોરદાર હોય, એ પ્લાન માંથી પણ કોઇક ને કોઇક તો વાંધો કાઢશે જ.બધાંની સર્વસંમતિ બાદ પ્લાન અમલમાં મૂકવા […]










