આજકાલ ઘરે ઘરે જોવા મળતી લોહીમાં કોલેસ્ટ્રોલ નું વધતું પ્રમાણ જેવી હઠીલી બીમારીથી મેળવો છુટકારો
લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જવા કે ઊંચું જવાની બીમારી તબીબી પરિભાષા મુજબ હાઇપર કોલેસ્ટ્રોલમિયા તરીકે પ્રસિદ્ધ છે, આ સ્થિતિમાં સાધારણ લેવલથી ઉંચે જતું કોલેસ્ટ્રોલ પાચનક્રિયા પર સમસ્યા સર્જે છે. આથી કોરોનેરી ધમનીની બીમારી થાય છે. ઉપરાંત હૃદયરોગ અને હાઇ બી. પી. થવાની શક્યતાઓ જોવાં મળે છે. પીળા રંગનું આ ફેટી તત્વ પાચક પિત્ત રસો […]