કફ અને વાયુથી થતાં કબજિયા, શરદી, દુખાવા જેવા 100થી વધુ રોગોથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, તમારા દરેક રોગનો ઈલાજ જાણવા અહી ક્લિક કરો
શરીરમા રહેલ કફ વાત અને પિત આ ત્રણેય વસ્તુને દોષ તરીકે ઓળખવામા આવે છે અને તેને ઘાતુ તરીકે પણ ઓળખાય છે કારણ કે આ ત્રણેય શરીરમા આવે છે માટે તો આજે વાત પિત તથા કફ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ અને શરીરમા મસ્તક થી લઈ ને છાતીની વચ્ચેના ભાગ સુધીની બિમારી કફના પ્રમાણમા ફેરફાર થવાથી થાય […]










