શિયાળામાં થતાં હોઠ અને પાનીના ફાટવા જેવા દરેક પ્રોબ્લેમ માટે ઘરેજ બનવો આ ક્રીમ, અહી ક્લિક કરી જરૂર જાણો
પેટ્રોલીયમ જેલી મોયસ્ચરાઈઝ નું કામ કરે છે અને ફાટેલી એડીઓને સારી કરે છે. સાથે જ એ ત્વચામાંથી પાણીના નિકાસને ઓછું કરી દે છે. પેટ્રોલીયમ જેલી ત્વચાને સોફ્ટ અને પોષણ આપે છે. શિયાળામાં ત્વચાને ઠંડી-ઠંડી હવાથી ભલે ગમે તેટલી બચાવીને રાખો પણ શરીરનો એક ભાગ એવો છે જેના પર આ ઠંડીની અસર પડ્યા વગર રહેતી નથી. […]










