મોંઘી દવા કરતાં વધુ અસરકારક માત્ર 3 દિવસમાં કફ-ઉધરસ, ગળામાં ખરાશ અને કોલેસ્ટ્રોલનો જડમૂળથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..
ભારતમાં લગભગ દરેક ઘરમાં સામાન્યપણે તજ મળી જ રહેશે. સ્વાસ્થ્ય માટે તજ ઘણું ફાયદાકારક છે. તજ એક આયુર્વૈદિક ઔષધ છે. તજની છાલને ઔષધ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે. તજમાં રહેલ એંટીઓક્સિડેંટ ગુણ કેટલીક બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, ડાયાબિટીસ અહિયાં સુધી કે કેન્સર […]