કોઈપણ પ્રકારની દવા વગર 1 કલાકમાં જ ગાલપચોળિયાં માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર..
આ રોગમાં ગળાની ગ્રંથીઓ મોટી હોય છે અને પાકે છે અને મહિનાઓ સુધી વધે જ છે. ઘણીવાર ઘણી ગ્રંથીઓ એક સાથે વધે છે. તેથી ગાલમાં સોજો આવી જાય છે અને તેનાથી ખાવામાં, બોલવામાં ખૂબ જ તકલીફ ઉત્પન થાય છે. અન્ય લોકો થી દૂર રહી ને અન્ય લોકોમાં આ રોગ ફેલાવવાથી અટકાવવો જોઈએ. ચહેરાની બંને બાજુ […]










