ફક્ત 5 દિવસમાં મોતિયા, કેલ્શિયમની ઉણપ, સાંધાનો દુખાવો,પેટના રોગ જેવા 50થી વધુ રોગોનો ઈલાજ છે આ દાણાનું મિશ્રણ
રોજ એક ચમચી પલાળેલી મેથી અને કલોંજીના દાણા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. આ બંનેમાં તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે પૂરતા પ્રમાણમાં રહેલાં છે. આપણે મેથીના દાણાનો મસાલામાં ઉપયોગ કરીએ […]










