વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી..
ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી એ સામાન્ય બાબત છે પરંતુ આ વાયરસમાં ગળામાં દુખાવો અને શરદી થવાથી લોકોની ચિંતામાં વધારો થાય છે. ઠંડીમાં શરદી અને વાયરલ તાવ જેવી સમસ્યા પણ થવા લાગે છે પરંતુ ગળાની ખરાશને લોકો સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે. પરંતુ આમ કરવાથી તકલીફ વધી શકે છે. આથી ગળાની ખરાશથી છૂટકારો […]
વગર ખર્ચે માત્ર 1 કલાકમાં ગાળાની ખરાશ, દુખાવા, સોજો થઈ જશે ગાયબ માત્ર આ ઘરેલુ ઉપાયથી.. Read More »










