માત્ર થોડા દિવસ કરો આ બે વસ્તુના મિશ્રણનું સેવન જીવો ત્યાં સુધી કોલેસ્ટ્રોલ અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ, વધુ માહિતી માટે અહી ક્લિક કરો
જગતના લગભગ તમામ પ્રદેશોમાં મધનું ઉત્પાદન થાય છે. આયુર્વેદિક તથા યુનાની દવાઓમાં સદીઓથી મધનું એક દવા તરીકે વિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. હાલના વૈજ્ઞાનિકોએ પણ મધને અનેક બીમારી ઓના રામબાણ ઈલાજ તરીકે કબૂલ કરી છે. શુદ્ધ મધ સાથે ગરમ મસાલાનાં ઉપયોગમાં લેવાતા તજના પાવડર સાથેનું મિશ્રણ નિયમિત લેવામાં આવે તો અનેક રોગો મટે છે. મધ […]










