અઠવાડિયામાં એકવાર કરી લ્યો આ શક્તિશાળી ફળનું સેવન, જીવો ત્યાં સુધી લોહી જાડું થઇ ગંઠાશે નહિ, 100 થી વધુ રોગોને રાખશે કાયમી દૂર
કિવી એક એવું ફળ છે જેના વિશે લોકો પહેલા વધારે જાણતા ન હતા. પરંતુ હવે તે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. કીવી મુખ્યત્વે ચીનમાં થાય છે. તે ચીનનું રાષ્ટ્રીય ફળ છે. કેટલાક અન્ય દેશોમાં પણ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે, પરંતુ આજે પણ ચીન વિશ્વભરમાં સૌથી વધુ 56 ટકા કિવીનું ઉત્પાદન કરે છે. […]