મુસાફરી દરમિયાન ઉલ્ટી ની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય, મળી જાશે કાયમ માટે રાહત
સફર કરવું કોને પસંદ ના હોય, પરંતુ કેટલાક માણસોને સફર દરમિયાન શરીરના સ્વાસ્થ્ય સબંધી તકલીફો ચાલુ થાઉં જાય છે. જેના લીધે તેઓ મુસાફરી માટે અચકાતા હોય છે. સૌથી મોટી સલાહ એ છે કે, જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે ખાલી પેટ ન રહો, આવામાં મુસાફરી દરમિયાન પેટમાં ગેસ બને છે, જેને કારણે જીવ ઉંચોનીચો થયા […]
મુસાફરી દરમિયાન ઉલ્ટી ની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય, મળી જાશે કાયમ માટે રાહત Read More »










