કિડની, હાર્ટએટેક ,ગેસ-એસિડિટી જેવી અનેક સમસ્યા માં નવું જીવન આપી શકે છે આયુર્વેદિક જગતની આ સૌથી અદભૂત ઔષધિ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા
સાટોડી ગુજરાતમાં બધે જ થાય છે. એ વર્ષાયુ છોડ છે અને એના વેલા-છોડ ચોમાસામાં ઉગી નીકળે છે. તેને કાપી લીધા પછી પણ એ ફરીથી ઉગી નીકળે છે. સાટોડી ભારતમાં સર્વત્ર થાય છે. તેના છોડ જમીન પર પથરાયેલા કે વાડો પર ચઢેલા જોવા મળે છે. છોડની શાખાઓ ઝીણી-પાતળી અને મૂળ લાંબા તથા મધ્યમ જાડાઈનાં હોય છે. […]










