શરીરના કોઈ પણ રોગ થવાનું મુખ્ય કારણ છે પિત્તનો વધારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેનાથી બચવાના અને મટાડવાના આયુર્વેદિક ઈલાજ
પિત્તના પ્રકોપને નાથવા માટે ભાદરવામાં દૂધપાક-ખીર અને આસોમાં ગરબાની રમઝટ અકસીર ઉપાય હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં જોવા મળે છે. નવરાત્રીમાં શક્તિની ભક્તિ સાથે ગરબાનો મૂળ હેતુ પ્રજાના આરોગ્યની સુખાકારી સાથે જોડાયેલો છે. ભાદરવા માસના આરંભે બેવડી ઋતુનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. તેના કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તેમજ પરોઢિયે વાતાવરણમાં વ્યાપક ઠંડક પ્રસરવા લાગી છે. […]










